ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે SMT. S.K. PATEL ARTS AND COMMERCE COLLEGE, KALYANA ખાતે ગુરુજનો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિશેષ કાર્યક્ર...
View Details- 29
- Jul
શ્રીમતી એસ.કે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કલ્યાણા, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે. કોલેજની શરૂઆત તા. ૧ જૂન, ૨૦૨૪ના રોજ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓને ધોરણ ૧૨ પછી તેમના જ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની તક મળી રહે અને આર્થિક પરિસ્થિતિ, આવનજાવન અથવા અન્ય કારણોસર તેમનું શિક્ષણ અધૂરું ન રહે તે કોલેજનો મુખ્ય ઉદ્દેશ છે.
શ્રીમતી એસ.કે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કલ્યાણા, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની નવી તક ઊભી કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી સંસ્થા છે. ખાસ કરીને ધોરણ ૧૨ પછી આર્થિક પરિસ્થિતિ, આવનજાવન અને અન્ય કારણોસર ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જતા વિદ્યાર્થીઓને તેમના જ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળી રહે તે આ કોલેજનો મુખ્ય હેતુ છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓના શિક્ષણમાં પડતા અવરોધો દૂર કરી તેઓનું શિક્ષણ ચાલુ રહે અને તેમનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે કોલેજ વિશેષ પ્રયત્નશીલ છે. આજે કોલેજમાં મોટી સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરી રહી છે, જે અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે.
We Have Highly Qualified Teachers
Student and Parents Opinion

“શ્રીમતી શાંતાબેન કાંતિભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસનો અનુભવ ખૂબ જ સરસ અને યાદગાર રહ્યો છે. અહીં અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે.
કોલેજ દ્વારા અભ્યાસની સાથે વ્યક્તિત્વ વિકાસ
See All Time Latest News
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે SMT. S.K. PATEL ARTS AND COMMERCE COLLEGE, KALYANA ખાતે ગુરુજનો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિશેષ કાર્યક્ર...
View Details
SMT. S.K. PATEL ARTS AND COMMERCE COLLEGE, KALYANA ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોલેજ ખાતે રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના ઉમંગ સાથે ભવ્ય સ્વા...
View Details
આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમ, ઓનલાઇન છેતરપિંડી, બેંકિંગ ફ્રોડ, OTP ફ્રોડ, સોશિયલ મી...
View Details