સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ – ૨૦૨૬-૨૭
મહિના પ્રમાણે પ્રવૃત્તિઓની યાદી
| તારીખ | વાર | પ્રવૃત્તિની વિગત | ઇન્ચાર્જ પ્રોફેસર |
|---|---|---|---|
| ૦૬/૦૭/૨૦૨૬ | સોમવાર | સેમેસ્ટર–૧ પ્રવેશોત્સવ | અક્ષીબેન જનસારી, ડો. નિધિબેન સથવારા |
| ૨૧/૦૭/૨૦૨૬ | મંગળવાર | ઉમાશંકર જોશી જન્મજયંતીની ઉજવણી | ડો. બળવંતસિંહ ઠાકોર |
| ૨૩/૦૭/૨૦૨૬ | ગુરુવાર | સાયબર અવેરનેસ કાર્યક્રમ | પ્રો. વિક્રમભાઈ ઠાકોર |
| ૨૭/૦૭/૨૦૨૬ | સોમવાર | સર્જનાત્મક રમતો કાર્યક્રમ | ડો. બળવંતસિંહ ઠાકોર, ડો. નિધિબેન સથવારા |
| ૨૮/૦૭/૨૦૨૬ | બુધવાર | ગુરુપૂર્ણિમાની ઉજવણી | ડો. બળવંતસિંહ ઠાકોર |
| તારીખ | વાર | પ્રવૃત્તિની વિગત | ઇન્ચાર્જ પ્રોફેસર |
|---|---|---|---|
| ૧૫/૦૮/૨૦૨૬ | શનિવાર | સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | સમગ્ર કોલેજ સ્ટાફ |
| ૨૪/૦૮/૨૦૨૬ | સોમવાર | નર્મદ જયંતી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી | ડો. બળવંતસિંહ ઠાકોર |
| ૨૫/૦૮/૨૦૨૬ | મંગળવાર | શૈક્ષણિક પિકનિક સ્થળો: મીની પાવાગઢ, તારંગા હિલ્સ, ધોરાઈ ડેમ, સેલર ગોગા મહારાજ, હાટકેશ્વર મહાદેવ, કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ (વડનગર). | સમગ્ર કોલેજ સ્ટાફ |
| ૨૮/૦૮/૨૦૨૬ | શનિવાર | રાષ્ટ્રીય ખેલ દિવસ | સમગ્ર સ્ટાફ |
| ૩૧/૦૮/૨૦૨૬ | સોમવાર | મહેંદી સ્પર્ધા | ડો. નિધિબેન સથવારા, પ્રો. અક્ષીબેન જનસારી |
| તારીખ | વાર | પ્રવૃત્તિની વિગત | ઇન્ચાર્જ પ્રોફેસર |
|---|---|---|---|
| ૦૨/૦૯/૨૦૨૬ | બુધવાર | જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી | ડો. બળવંતસિંહ ઠાકોર |
| ૦૩/૦૯/૨૦૨૬ | ગુરુવાર | શિક્ષક દિવસની ઉજવણી | સમગ્ર સ્ટાફ |
| ૧૧/૦૯/૨૦૨૬ | શુક્રવાર | વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી | આચાર્યશ્રી કોમલબેન દરજી |
| ૧૪/૦૯/૨૦૨૬ | સોમવાર | હિન્દી દિવસની ઉજવણી | ડો. બળવંતસિંહ ઠાકોર, ડો. નિધિબેન સથવારા |
| ૧૬/૦૯/૨૦૨૬ | બુધવાર | વિશ્વ ઓઝોન દિવસ | ડો. નિધિબેન સથવારા |
| ૨૮/૦૯/૨૦૨૬ થી ૦૬/૧૦/૨૦૨૬ | સોમવારથી મંગળવાર | બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર–૩ અને પુનઃ આંતરિક પરીક્ષાનું આયોજન | સમગ્ર સ્ટાફ |
| તારીખ | વાર | પ્રવૃત્તિની વિગત | ઇન્ચાર્જ પ્રોફેસર |
|---|---|---|---|
| ૦૧/૧૦/૨૦૨૬ થી ૦૬/૧૦/૨૦૨૬ | ગુરુવારથી મંગળવાર | આંતરિક પરીક્ષાનું આયોજન (૨૮/૦૯/૨૦૨૬ થી શરૂ થયેલી પરીક્ષાનો બાકી સમયગાળો) | સમગ્ર સ્ટાફ |
| ૧૬/૧૦/૨૦૨૬ | શુક્રવાર | નવરાત્રીની ઉજવણી | સમગ્ર સ્ટાફ |
| ૨૨/૧૦/૨૦૨૬ થી ૨૮/૧૦/૨૦૨૬ | — | B.A. & B.COM સેમ–૫ HNGU કોલેજની EXTERNAL પરીક્ષાનું આયોજન | સમગ્ર સ્ટાફ |
| તારીખ | વાર | પ્રવૃત્તિની વિગત | ઇન્ચાર્જ પ્રોફેસર |
|---|---|---|---|
| ૦૫/૧૧/૨૦૨૬ થી ૨૬/૧૧/૨૦૨૬ | ગુરુવારથી ગુરુવાર | દિવાળી વેકેશન | — |