ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ।
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે SMT. S.K. PATEL ARTS AND COMMERCE COLLEGE, KALYANA ખાતે ગુરુજનો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોનું મહત્વ સમજ્યું અને તેમના જીવનમાં શિક્ષકોના માર્ગદર્શન, સંસ્કાર અને જ્ઞાનનું અમૂલ્ય યોગદાન યાદ કર્યું.
ગુરુ એ માત્ર શિક્ષક નથી, પરંતુ જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શક છે.
આપણા તમામ ગુરુજનોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ અને વંદન. 🙏
View More